ત્વરિત નિર્ણય લેવાની શકિત
વહીવટી, શૈક્ષણિક બાબતોમાં જરૂરી નિર્ણયો ત્વરીત
કચેરીમાં આવેલ કોઈ પણ પત્રનો દિન- ૫ માં નિકાલ
દર અઠવાડિયે શાળાના કર્મચારીઓના જી. પી. એફ ચેકો ઈસ્યુ
શાળાના કર્મચારીના કોઈ પણ એરીયર્સ બીલોનો નિકાલ, નિયમિત પગારો દર માસે
શાળાના વર્ગ વધારા / ઘટાડાના પ્રશ્નો, આચાર્યના પ્રશ્નોનો તેમજ વહીવટી પ્રશ્નોનો ત્વરીત નિકાલ
વહીવટી સૂઝ અને નિયમોની જાણકારી અને કાર્ય માટે કાર્ય તત્પરતા તેમજ હકારાત્મક અભિગમ
નિયમોની જાણકારી અને તેનો પૂર્વ અભ્યાસ કરી જિલ્લામાં શૈક્ષણિક, વહીવટી કે સંચાલનના કોઈ પ્રશ્નોનો ત્વરિત નિયમબધ્ધ હકારાત્મક વલણ રાખી નિકાલ
દરેક બાબતમાં હકારાત્મક અભિગમ ધ્વારા સામા રજુઆતકર્તાને સાંભળી, સમજી સરકારશ્રીના નિયમોને આધિન નિર્ણય.
જિલ્લામાં કેમ્પ દ્ધારા બિન સરકારી શાળામાં કર્મચારીની ભરતી તેમજ બહાલી
માસના દર મંગળવારે કર્મચારીની ભરતી માટે એન. ઓ. સી.
કઠિન પરિસ્થિતિમાં કરેલ પડકારરૂપ કાર્ય
શહેરમાં આવેલ શહેરની માધ્યમિક અને ઉ.મા. શાળા અને પ્રાથમિક શાળાનુ
સફાઈ કામ
દવા છંટકાવ,
રંગ રોગાન,
વિદ્યાર્થીઓને જરૂરી પુસ્તકો. નોટબુકો, યુનિફોર્મ, દફતર વગેરે નુ વિતરણ
મા. મુ. મંત્રીશ્રીની હાજરીમાં આદિવાસી બાળકોના સુર્યનમસ્કાર
નિષ્ઠા અને પ્રમાણિકતા
હકારાત્મક વલણ અપનાવી કચેરીમાં આવેલ પત્રોનો નિયમબધ્ધ નિકાલ
દરેક વહીવટી મુદદાનો સમય મર્યાદાનુ પાલન કરી નિકાલ
નિતિમત્તા, નિયમિતતા અને પ્રમાણિકતા દ્ધારા સંચાલક, આચાર્ય અને શિક્ષક પર હકારાત્મક અભિગમ દાખવી કાર્યનો ત્વરીત નિકાલ
અન્ય કર્મચારી / અધિકારી પાસેથી કામ લેવાની આવડત
દરેક કર્મચારી, અધિકારી પાસેથી તેમની રૂચી અને શક્તિ ને અનુરૂપ હકારાત્મક અને મુલ્ય નિષ્ઠા ધ્વારા કામ લેવાય છે
દરેક કર્મચારીને કામમાં સાથે રખાય છે.અને કામ બાબતે ચર્ચા કરી પ્રશ્રોનો નિકાલ
દરેક કર્મચારીમાં પ્રજા કે શાળામાંથી આવતા પ્રશ્નો પોતાના જ છે તેવી ભાવના ઉત્પન્ન કરવાના પ્રયાસ.
કર્મચારી સાથે અને કર્મચારી -કર્મચારી વચ્ચે કુટુંબ ભાવના
દરેક કર્મચારીમાં ફરજ પ્રત્યેની જાગૃતિ
દરેક કર્મચારીઓની માસાંતે એક સમીક્ષા બેઠક અને કર્મચારીને પ્રોત્સાહિત કરવામાં આવે છે.
સામાજિક અને શૈક્ષણિક પ્રતિષ્ઠા
શહેરના સામાજીક તથા વહીવટી પ્રશ્નોમાં જાગૃતિ
ગ્રાહક સુરક્ષા અંગે જાગો ગ્રાહક જાગો જેવા કાર્યક્રમો
ચેમ્બર ઓફ કોમર્સ જેવી બીજી અન્ય એન.જી.ઓ. સંસ્થા સાથે રહીને શહેરના પ્રશ્નોનોના નિરાકરણ માટે પ્રયત્નશીલ
સંચાલક,આચાર્ય,શિક્ષકો તથા કર્મચારીના કાર્ય શિબિરોમાં જાગૃત રહી તેમને પ્રોત્સાહન આપવાની પ્રથા
કવિ સંમેલન, નાટ્યશિબિર. ભરતનાટ્યમ તેમજ અખબારોના કાર્યક્રમમાં ભાગીદારી
લાયન્સકલબ, રોટરીકલબ જેવી સેવાભાવી સંસ્થાઓના કાર્યશિબિરમાં હાજરી
૮૭ શાળાના વાર્ષિક કાર્યક્રમમાં હાજરી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન
ગણિત-વિજ્ઞાનના વર્ગો યોજી વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવાનો પ્રયાસો
બાળકોની ભાવી કારર્કિદી માટે શહેરના અગ્રણી અખબારો સાથે રહીને વિવિધ પ્રવૃતિનુ આયોજન
પૂ. રામદેવજી મહારાજ, પૂ. શ્રી. શ્રી. રવિશંકર મહારાજ. બ્રહ્માકુમારી, લકુલેશ, સ્વામીનારાયણ સંપ્રદાય (BAPS) જેવી ધાર્મિક સંસ્થાઓ સાથે વિવિધ કાર્યક્રમનુ આયોજન
કચેરીના કર્મચારી / અધિકારી સામેના આક્ષેપિત બાબતો
આ અંગે કચેરીના કર્મચારી / અધિકારી સામે કોઈ આક્ષેપો ન થાય તેવા પ્રયત્નો
વહીવટને સરળ અને ઓપન કરી આક્ષેપ / પ્રતિઆક્ષેપ ન થાય તેના પર ધ્યાન
વૈયકિતક આક્ષેપો / શિક્ષાત્મક કાર્યવાહીની બાબતો
પોઝીટીવ અને ઉમદા વહીવટ ધ્વારા એક સુંદર પ્રણાલી અનુસરી તમામ કર્મચારીને આ પ્રણાલી અનુસરવા જરૂરી પ્રયત્ન
પરિણામે આક્ષેપો કે શિક્ષાત્મક કાર્યવાહી કરવા અંગે અવકાશ રહેતો નથી.