જિલ્લા શિક્ષણાધિકારીશ્રી
જુનાગઢ

અગત્યનું

યૂજ઼રનુ નામ :  
પાસવર્ડ :  
 
 
DEO Junagadh | Process

કામગીરીઓ

વહીવટી વ્યવસ્થાપન ગુણાંકન પત્રક

શિક્ષણ વિભાગ સાથેનું વહીવટી સંકલન
કમિશનરશ્રીની કચેરી સાથેનું વહીવટી સંકલન /ગ્રાન્ટ ફાળવણી અને વસુલાતની કામગીરી
ગુ.મા. શિ.બોર્ડ/રાજ્ય પરીક્ષા બોર્ડ/પાઠ્ય પુસ્તક મંડળ સાથેનું વહીવટી સંકલન
ઓન લાઈન અંગેની કામગીરી/નામદાર કોર્ટના કેસ અંગેની કામગીરી
જિલ્લાના વહીવટી પ્રશ્નોની વિકાસલક્ષી કામગીરી /રેકર્ડ વર્ગીકરણની કામગીરી
વિવિધ વહીવટી માહિતી અને અદ્યતન વ્યવસ્થાપન/કચેરી-જિલ્લાના સમય પાલન

શૈક્ષણિક વ્યવસ્થાપન ગુણાંકન પત્રક

શાળાઓનું શૈક્ષણિક નિરીક્ષણનું આયોજન અને અમલીકરણ/શાળા વિકાસ સંકુલ અને QDC કક્ષાએ શૈક્ષણિક આયોજન અને અમલીકરણ
શૈક્ષણિક ગુણવત્તા સુધારણા માટે કરેલ આયોજન અને અમલીકરણ
વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ અને અભિરૂચિ સંવર્ધન /નિર્મળ શાળાઓ અંગેની પ્રવૃત્તિઓ, સ્પર્ધાઓ
હેલ્પલાઈન, જ્ઞાનોત્સવ, કાઉન્સેલિંગનું વ્યવસ્થાપન /શૈક્ષણિકક્ષેત્રે શાળાઓ માટે પ્રોત્સાહન અંગેનું આયોજન
જિલ્લાની શાળાઓમાં પ્રવેશ વ્યવસ્થાપન /ધોરણ - ૧૦ અને ૧૨ ની જાહેર પરીક્ષાનું સુચારૂ આયોજન અને અમલીકરણ
ગણિત-વિજ્ઞાનપ્રદર્શન, યુવા મહોત્સવ, યુવા પ્રતિભા જેવી સહઅભ્યાસકીય પ્રવૃતિઓનું આયોજન અને અમલીકરણ

ઈનિશિએટીવ ગુણાંકન પત્રક

વહીવટી પારદર્શિતા પ્રત્યે અભિગમ /લોકાભિમુખ કામગીરી પ્રત્યે અભિગમ
લોક સહયોગ પ્રત્યે અભિગમ /કુદરતી આપત્તિ વ્યવસ્થાપન અને સહકાર
વિશિષ્ટ પ્રોજેકટ અને તેની સફળતા /કર્મચારીઓની વ્યવસાયિક  સજ્જતા વધારવાના પ્રયત્નો /કચેરીના કર્મચારીઓની વિશિષ્ટ શક્તિઓ ઓળખી તેનો વિદ્યાયક ઉપયોગ
જિલ્લાની શાળાઓના પરિણામ સુધારણા અંગેના પ્રયત્નો
કચેરીની કામગીરી પ્રત્યે સમાજનો અભિગમ/અન્ય કચેરીઓ અને શાળાઓ સાથેનું સંકલન